દમણ ખાતે ઇન્ડિયન કોસ્ટગાર્ડ એર સ્ટેશન આયોજિત ‘જોશ રન’માં સુરત રન એન્ડ રાઇડર-13નાં રનર અશ્વિન ટંડેલ અને વિદ્યાર્થીઓએ લીધેલો ભાગ
વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ,તા.28: દમણ ખાતેઇન્ડીયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન આયોજિત 7.5K ‘જોશ રન’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 140 જેટલાં દોડવીરો કે જેમાં...

