દીવ ન.પા.માં ભાજપનો માસ્ટર સ્ટ્રોકઃ પાલિકાના પ્રમુખ તરીકે અનુ.જાતિ વ્યક્તિની વરણી કરી પુરૂં પાડેલું સમરસતાનું દૃષ્ટાંત
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના અનુ.જાતિના ગામોમાં લોકોએ મનાવેલો આનંદ-ઉત્સવ ઠેર ઠેર ફટાકડા ફોડી અને મિઠાઈઓ વહેંચી દીવ ન.પા.ના પ્રમુખ તરીકે નિમાયેલા હેમલતાબેન સોલંકીનો...

