પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્ચ કર્યું: દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્યવસ્થા
પ્રદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત જીએસટી વિભાગના અધિકારીઓએ પણ નિહાળેલું જીવંત પ્રસારણ ગુડ્સ અને સર્વિસ વિભાગના વડોદરા ઝોનના મુખ્ય આયુક્ત અજય જી. ઉબાલે તથા દમણના આયુક્ત...

