March 24, 2026
Vartman Pravah

Category : નવસારી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવમાં કોમ્‍પ્‍યુટર લેબ અને સ્‍માર્ટ બોર્ડનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્‍વામિનારાયણ હાઈસ્‍કુલ સલવાવ(ગ્રાન્‍ટેડ)માં ગુજરાત સરકાર શ્રી દ્વારા મળેલ કોમ્‍પ્‍યુટર અને સ્‍માર્ટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા બે દિવસીય સંસ્કૃતિ હમારી ધરોહર કાર્યક્રમ યોજાયો

vartmanpravah
સંસ્‍કાર, સંસ્કૃતિ અને શિક્ષણ એ આપણો પ્રાચીન વારસો છે : કપિલ સ્‍વામીજી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ પ્રિ-સ્‍કૂલ દ્વારા દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે વાપી જલારામ મંદિરે મહાપ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ‘દેને કો ટુકડા ભલા લેને કો હરી નામ..’ જેવા સેવાના કામો અનેક લોકોના પેટની આંતરડી ઠારતું સદા વ્રત જેના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નર્મદાના સાહિત્‍યકાર દીપક જગતાપને ‘નર્મદારત્‍ન એવોર્ડ-2024′ એનાયત

vartmanpravah
સાહિત્‍ય, વિજ્ઞાન, શિક્ષણ, પત્રકારત્‍વ, સમાજીક અને સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) રાજપીપળા, તા 01: સુરક્ષા સેતુ સોસાયટી, નર્મદા પોલીસલક્ષમ હોન્‍ડા રાજપીપળા, સ્‍વ....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં ક્ષતિગ્રસ્‍ત થયેલા રસ્‍તાઓના રિપેરિંગ કામગીરી હાથ ધરાઈ

vartmanpravah
જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 50થી વધારે રસ્‍તાઓ મોટરેબલ કરાયા: તીથલ વલસાડ ધરમપુર સ્‍ટેટ હાઈવે રોડની મરામત કામગીરી કરાઈ જિલ્લાના 40 ગામોને જોડતો ગુંદલાવ –...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મિશન શક્‍તિ 100 દિવસની વિશેષ એનરોલમેન્‍ટ ડ્રાઈવ અંતર્ગત 11માં સપ્તાહની ઉજવણી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ આરટીઓ કચેરી દ્વારા પારડીની શાળામાં રોડ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah
શિક્ષકો અને વિદ્યાર્થીઓ વગેરે દ્વારા રોડ સુરક્ષા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી સડક પર દોરાયેલા ચિન્‍હો અંગે પ્રોજેક્‍ટર દ્વારા વિદ્યાર્થીઓને સમજઆપવામાં આવી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આરટીઓ દ્વારા એક માસમાં નિયમનો ભંગ કરતા 1677 વાહનોને રૂ. 58 લાખનો દંડ ફટકારાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01: વલસાડ આર.ટી.ઓ. કચેરી દ્વારા જિલ્લામાં તા.26/07/2024 થી તા.25/08/2024 સુધી એક મહિનામાં સ્‍પેશિયલ ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી, જેમાં ડમ્‍પર,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને મળી

vartmanpravah
હાઈવે પર ખાડા, બંધ સ્‍ટ્રીટ લાઈટ, ડ્રેનેજ લાઈન અને ટ્રાફિક સમસ્‍યાના પ્રશ્નો ચર્ચાયા જાહેર રસ્‍તા પર ટ્રાફિકના નિયમોનો સુચારૂં પાલન કરવા માટે કલેકટરે જણાવ્‍યું (વર્તમાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટર નૈમેષ દવેના અધ્‍યક્ષસ્‍થાને સંકલન સમિતિની બેઠક મળીઃ હાઈવે પર ખાડાના મુદ્દે કલેકટરે કડક તેવર અપનાવ્‍યા

vartmanpravah
સંકલનની બેઠકમાં અધિકારીઓએ ફરજિયાત હાજરી આપવી અનિવાર્ય, પ્રતિનિધિઓને મોકલવા નહીં:કલેકટર એક્‍સપાયરી ડેટ નજીક હોય તેવી પ્રોડક્‍ટ વેચતા મોલ સામે ડ્રાઈવ ચલાવવા કલેકટરે સૂચન કર્યુ (વર્તમાન...