ભારત બંધના એલાનને પગલે ચીખલીમાં વેપાર ધંધા ચાલુ રહ્યાઃ ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનદારોએ સ્વયંભૂ બંધમાં જોડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.21: 21-ઓગસ્ટના દિને એસટી/એસસી સમાજનાં સંગઠનો દ્વારા આપેલા ભારત બંધના એલાનને ચીખલીમાં મિશ્ર પ્રતિસાદ ચીખલીમાં તમામ વેપાર ધંધાઓ ચાલુ રહ્યા...

