કન્યાકુમારી થી કાશ્મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્યા
શનિદેવ અને અભિષેક નામના યુવાનો 3500 કી.મી. અંતર કાપી વલસાડ આવી પહોંચ્યા : હજું 2500 કી.મી. કાપશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: અડગ મનના...

