વાપીના સીએની ક્લાઈન્ટના 63.45 લાખ જી.એસ.ટી.ના નાણા નહી ભરી છેતરપીંડી કરતા ફરિયાદ અને ધરપકડ
સી.એ. કાંતિભાઈ કરશનભાઈ પટેલને ક્લાઈન્ટ સ્મિત દિનેશભાઈ પટેલએ જી.એસ.ટી.ના 63.45 લાખ ભરવા આપેલ જે નહી ભરાતા છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19:...

