વાપી કન્યા મંદિર શાળાના નવા ભવનનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ધાટન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: આજરોજ તા.13-03-2024 ના દિને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના વાપી નગરપાલિકા કચેરીની બાજુમાં કન્યા વિદ્યા મંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન માનનીય...

