સુરત દૈવજ્ઞ સમાજ આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ધરમપુરને હરાવી મુંબઈની ટીમ ચેમ્પિયન
ટૂર્નામેન્ટને નિહાળવા અમદાવાદથી લઈ પૂના સુધીના સમાજના લોકો હાજર રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: અમદાવાદ, કચ્છ ભૂજથી લઇ મુંબઇ અને પૂના સુધી વસેલા...

