નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં પારડી નગરપાલિકા વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન
દેશનો છેવાડાનો માનવી સરકારની યોજનાથી વંચિત ના રહે જેને લઈ રથયાત્રાનો આરંભ સરકારની વિવિધ 17 થી વધુ યોજનાનો લોકોને મળશે લાભ: પારડીમાં 853 થી વધુ...

