પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્યક્ષ સ્થાને નવરાત્રિ નિમિત્તે શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન
800 થી વધુ ખેલૈયાઓ ભેગા થશે તો ફાયર સેફટી સિકયુરિટી એમ્બ્યુલન્સ વિગેરે આયોજકોએ રાખવા પડશે પારડીમાં આ વર્ષે કોઈ મોટા પાયાનું આયોજન ન હોય ફક્ત...

