બગવાડા પાસે બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત: પાછળ બેઠેલા બાઈક સવારનું સ્થળ પર જ મોત, ચાલક ગંભીર રીતે ઘાયલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.14: વાપી ચલા ખાતે આલોક કોલોની મહેશભાઈની ચાલમાં રહેતા અને વાપી વેલસ્પન કંપનીમાં નોકરી કરતા મૂળ યુપીનામિત્રો ચંદન નરેન્દ્રભાઈ ઠાકુર...

