ચીખલીના સાદકપોર ગામે જમીનના અભાવે આંગણવાડીના ભૂલકાંઓ ઘરના ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબૂર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.08: ચીખલી તાલુકાના સાદકપોરનાં દાદરી ફળિયામાં જમીનના અભાવે આંગણવાડીનાં મકાનનું બાંધકામ ન થઈ શકતા ભૂલકાઓને ખાનગી મકાનના ઓટલા પર બેસાડી...

