વલસાડમાં ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ બાબતે ડાક અદાલત યોજાશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા. 31: ટપાલ સેવાને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વલસાડ પોસ્ટડિવિઝન-39001ના સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટની ઉપસ્થિતિમાં આગામી તા.7મી નવેમ્બરના સોમવારના રોજ સવારે...

