સરકારની સ્માર્ટ ફોન યોજનાથી વલસાડ જિલ્લાના ખેડૂતો સ્માર્ટ બન્યા, કૃષિક્ષેત્રે નવી ટેકનોલોજી સાથે કદમ મેળવ્યા
સરકારી યોજના, હવામાન, નવી ખેત પધ્ધતિ, ખાતર, બજાર ભાવ અને સંભવિત જીવાતની માહિતી હવે પળ ભરમાં મળે છે, કચેરી સુધી જવુ પડતુ નથીઃ લાભાર્થી ખેડૂત...

