બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રાનું વલસાડ જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત
ગૌરવ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી નાનાપોંઢામાં સભામાં ફેરવાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિતેલા પાંચ વર્ષમાં રાજ્યભરમાં થયેલી વિકાસ...

