તાલુકામાં ગ્રા. પં.ની ચૂંટણી માટે ચીખલી મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાંજ ઉમેદવારી પત્રકો સ્વીકારવાની કામગીરી હાથધરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી, તા. 01 ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માત્ર મામલતદાર અને તાલુકા પંચાયત એમ બે કચેરીમાં 18-જેટલા ટેબલો ઉપર ઉમેદવારી પત્રકો...
						
		
