ટ્રક ડ્રાઇવરને ઝોકું આવતા બે ટ્રકો સામસામે અથડાઈ: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાત્રે થયેલો અકસ્માત
ઘર બહાર બનાવેલ પ્રોટેક્શન વોલમાં ટ્રક અટકતા મોટી દુર્ઘટના ટળી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી ચીવલ રોડ ખાતે મોડી રાતે 1:30 થી 2:00...

