વાપીમાં પાણી અધિકારીના સ્વાંગમાં મિનરલ વોટર ઉત્પાદકોને ત્યાં ચેકીંગ કરતા ગઠિયા
નાયકાવાડમાં એક મિનરલ વોટર પ્લાન્ટમાં ચેકીંગ કર્યાની ઘટના બની (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટની અનેક ઘટનાઓ ગુજરાતભરમાં ઉજાગર થઈ રહી...

