મુસ્કાન એનજીઓ વાપી દ્વારા હિન્દી દિવસ નિમિત્તે વક્તવ્ય સ્પર્ધાનું કરેલું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: હિન્દી દિવસ નિમિત્તે મુસ્કાન એનજીઓ દ્વારા આયોજિત વક્તવ્ય સ્પર્ધામાં વાપી અને આસપાસના વિસ્તારોની તમામ શાળાઓના 44 બાળકોએ ભાગ લીધો...

