વાપીમાં યુનાઈટેડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો
વોટર ટ્રીટમેન્ટની અધ્યતન ટેકનોલોજીનું ઉદ્યોગકારોને માર્ગદર્શન અપાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી પેપર ઈન્ડસ્ટ્રીઝમાં ભારતભરમાં અગ્રેસર છે. વાપીમાં 40 ઉપરાંત પેપર મિલો કાર્યરત...

