April 28, 2026
Vartman Pravah

Category : પારડી

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.07: ઉમરગામતાલુકાની સોળસુંબા ગ્રામ પંચાયતનો વિવાદિત વહીવટ ચર્ચાના કેન્‍દ્ર સ્‍થાને છે. ગ્રામસભા કે સામાન્‍ય સભામાં ગ્રામજનો અને ચૂંટાયેલા સભ્‍યો વહીવટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: વલસાડ તાલુકાના પારડી પારનેરા રસ્‍તા પર વાંકી નદી પર આવેલા માઈનોર પુલ પરથી તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે તાત્‍કાલિક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકા સેવાસદનમાં ભર ઉનાળે પીવાના પાણીના કુલરો બંધ હાલતમાં

vartmanpravah
સેવા સદનમાં જાતિ-આવકના દાખલા સહિતના કામો માટે આવતા અરજદારોને પીવાના પાણીના કુલરો બંધ રહેતા પડી રહેલી હાલાકી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ),તા.07: ચીખલી તાલુકા સેવા સદનમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.07: ચીખલી તાલુકાના સાદકપોર ગામના ચાડીયા ફળીયા વિસ્‍તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ નગીનભાઈ પટેલની આંબાવાડીમાં આરસીસીના પાઈપમાં છેલ્લા કેટલાક દિવસોથી માદા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોને તકેદારીના પગલા લેવા અનુરોધ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07: હવામાન ખાતાની આગાહી અનુસાર તા.07/06/2023 થી તા.11/06/2023 સુધી કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીને ધ્‍યાને લઈ વલસાડ જિલ્લાના બાગાયતી ખેતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah
કાર માલિક અમરભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી નૂતનનગર અરવિંદ કોમ્‍પ્‍લેક્ષ સોસાયટીમાં ઘરની સામે રાત્રે પાર્કિંગ કરેલી ઈકો કારની...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રૂરલ પોલીસમાં પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલી મુદ્દામાલની કાર ચોરાઈ

vartmanpravah
કોન્‍સ્‍ટેબલ વોશરૂમમાં ગયો ત્‍યારે કાળી જર્શી વાળો ઈસમ કાર ચાલુ કરી લઈ ગયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વલસાડ રૂરલ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહિબિશનના ગુના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહના’ અહેવાલની અસર: ચીખલી તાલુકામાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.07: ચીખલી તાલુકામાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા સાથે તાલુકાના સરકારી પ્રાથમિક શિક્ષણનો તાગ મેળવવા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ફેડરેશન ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા 18મો એફજીઆઈ એવોર્ડ ફોર એક્‍સીલન્‍સ યોજાશે : જુદી જુદી 13 કેટેગરીનો સમાવેશ

vartmanpravah
ઈન્‍ડસ્‍ટ્રીઝ, રિસર્ચ-લેબ, સર્વિસ બેઈઝ એન.જી.ઓ. અને ઈન્‍ડીવિઝલ કેટેગરી વિગેરેનો સમાવેશ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: 1918માં સયાજીરાવ ગાયકવાડ બરોડા સ્‍ટેટમાં સ્‍થપાયેલ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભાજપ નેતા શૈલેષ પટેલ હત્‍યામાં વધુ ત્રણ સ્‍થાનિક આરોપી ઝડપાયા

vartmanpravah
પરિક્ષીત આહીર, નિલેષ આહીર અને મિલન પટેલની ધરપકડ : શુટરોની નજીક પહોંચેલી પોલીસ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.07: વાપી સહિત વલસાડ જિલ્લામાં વાપી તાલુકા...