ભારતના રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધન કરનાર કોંગ્રેસના નેતા વિરુદ્ધ ઉગ્ર બનતું આંદોલન: પારડીમાં ભાજપ દ્વારા ગઈકાલે પૂતળા દહન કાર્યક્રમ બાદ આજરોજ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.29 કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા ભારતના નવા નિમાયેલા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની કરેલા સંબોધનને લઈ સમગ્ર દેશમાં...

