વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા અભિયાન સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
તા.2 ઓકટોબરના રોજ યોજાનાર મહા સફાઈ અભિયાનમાં જોડાવા સૌને આહવાન કરાયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.30: વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા ગ્રામ વિકાસ...

