વાપી-સેલવાસ રોડ ઉપર કોલેજ જતી યુવતીનું મોપેડ ખાડામાં પટકાતા પાછળ આવતી ટ્રક ફરી વળતા દર્દનાક મોત નિપજ્યું
દિલીપનગર ડુંગરામાં રહેતી મનીષા ભાનુશાલીનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વાપીમાં રોડો ઉપર પડી ગયેલા ખાડા કેટલા જીવલેણ છે...

