ચીખલી પોલીસ સ્ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના થાલા ગામે જયદીપ સિનેમા વિસ્તારમાં રહેતો ભીખુભાઈ બાબુભાઈ હળપતિ (ઉ.વ-42) જે ઘણા સમયથી દારૂનું સેવન કરવાની ટેવ હોય...

