વલસાડ સેગવી પંચાયત ભાજપના સરપંચના નિવાસ સ્થાને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનું સન્માન
સરપંચ મુકુંદ પટેલ ભાજપ સમર્પિત સરપંચ હોવા છતાં અનંત પટેલ સાથેની મુલાકાતથી રાજકારણ ગરમાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: વલસાડ જિલ્લામાં લોકસભા ચૂંટણીનો માહોલ...

