દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્યઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી
સેલવાસના સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત સ્પોર્ટ્સ આઉટરિચ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવા ખેલાડીઓ સાયલી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી વર્ષમાં રણજી ટ્રોફીની મેચ...

