Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીકોટલાવ પિયુ પાર્ક પાસે પિયાગો રીક્ષાએ પલટી મારીvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 શાકભાજી લેવા ગયેલ કોટલાવ પ્રાથમિક શાળાના રીપેરીંગનું કામ કરતા વૃદ્ધને ઈજા થતાં સારવાર હેઠળ રીક્ષા ચાલકે સારવારનો ખર્ચ આપવાનું કહી ફરી જતા પાંચ દિવસ બાદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ સિવિલ હોસ્પિટલ વર્ગ-4ના કર્મચારીઓએ કેટલીક માંગણીઓ સાથે હંગામો મચાવ્યોvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 215 જેટલા કર્મચારી ખાનગી એજન્સીમાં ફરજ બજાવે છે, એજન્સી પગાર, પી.એફ., બોનસ, હક્ક રજા અંગે ગલ્લા તલ્લા બાદ મામલો ગરમાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર મૃગમાળ પ્રા.શાળાના વિવાદિત શિક્ષક દુર કરવાની માંગણી બાદ પણ હાજર થતા લોકોએ શાળાને તાળા માર્યાvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 શિક્ષક નિલેશભાઈ જગુભાઈ પટેલ વિરુધ્ધ ત્રણ દિવસથી વિરોધ આંદોલન ચાલી રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: ધરમપુર વિસ્તારમાં આવેલ મૃગમાળ પ્રાથમિક શાળાના વિવાદિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી હાઈવે ઉપર તસ્કરોએ કાર વોર્કશોપને નિશાન બનાવ્યુંvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 વર્કશોપમાં ઘૂસી રોકડા સહિત લાખ ઉપરાંતની ચોરી કરી: ચોરીની પોલીસે હાથ ધરેલી તપાસ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપીમાં ચોરીની ઘટનાઓ અટકતી નથી. ગયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી ચણોદમાં બંધ દુકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી : અફરા તફરી મચીvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 નોટીફાઈડ ફાયરે ઘટના સ્થળે પહોંચી આગ કાબુ કરી : અઠવાડીયામાં વાપીમાં બીજી દુકાનમાં આગ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: વાપી ચણોદમાં આજે ગુરૂવારે સવારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના કલીયારી ગામેથી દીપડી પાંજરે પુરાતા વન વિભાગ દ્વારા કબજો લઈ તબીબી તપાસ કરાવી સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરીvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી રેન્જ કચેરીએથી પ્રાપ્ત વિગત મુજબ કલિયારી ગામના પટેલ ફળિયામાં આશિષ જયંતીભાઈ પટેલના શેરડીના ખેતરમાં દીપડી હોવાની જાણ થતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા કલેક્ટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વાપી જીઆઈડીસીની હૂબર કંપનીમાં મોકડ્રીલ યોજાઈvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 કેમિકલ પ્રવાહી ભરેલા ટેંકની પાઈપની ફલેંજમાંથી કેમિકલ પ્રવાહી લીકેજ થતાં આગ પકડી હતી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15: વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં બનતી દુર્ઘટનાઓના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાંસદા તાલુકાના વાઘાબારીની યુવતિને લગન્ની લાલચ આપી શારીરિક સંબંધ બાંધી તરછોડી દેનાર ફડવેલના યુવક વિરૂધ્ધ નોંધાવેલીvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: વાંસદા તાલુકાના વાઘાબારી ગામની 27 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી અંગત પળના વિડિયો ફોટાઓ વાયરલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીજલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પી.એમ. મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રએ પત્રકારોને માહિતગાર કર્યાvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામે આગામી તા.22 ફેબ્રુઆરી-2024 ના રોજ માન. વડાપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 22મી ફેબ્રુઆરીએ નવસારી જિલ્લાની મુલાકાતેvartmanpravahFebruary 15, 2024 by vartmanpravahFebruary 15, 20240 રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદરે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામની મુલાકાત લઈ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.15: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ...