ઘેજમાં આદિવાસી ઈસમને મારી નાખવાની ધમકી બાદ આદિવાસીઓ ખેરગામ પો.સ્ટે.માં ધસી ગયા
આદિવાસી આગેવાનોએ જવાબદારો સામે એક્ટ્રોસિટી મુજબ કાર્યવાહીની ફરિયાદ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.09: વલસાડ-નવસારી જિલ્લાના આદિવાસી સતત જાગૃત બની ગયા છે. ક્યારેય આદિવાસી...

