વલસાડના રોણવેલ પાસે પાવરગ્રીડ પ્રોજેક્ટની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ શરૂ કરાઈ
પાવરગ્રીડ પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા વિરોધ આંદોલન ચાલતું હતું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વલસાડ જિલ્લામાં સરકારી પ્રોજેક્ટ માટે ઠેર ઠેર ખેડૂતો દ્વારા અનેક સ્થળોએ...

