વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાર્થક કરતી વાપીની ‘એસએચ એન્જીટેક’
વાયુ પ્રદૂષણને અટકાવવા ફિલ્ટરેશન સાથે રિસાઈકલ કરતા અનોખી ‘સ્ક્રબર’ ટેક્નોલોજી વિકસાવીઉદ્યોગોના ઝેરી ધૂમાડાના ફિલ્ટરેશનથી વાયુ પ્રદૂષણ અટકાવી રિસાઈકલ કરી કેમિકલોનો ફરી ઉપયોગ શકય પ્રોડક્ટ બનાવવા...

