March 23, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: ચણોદ કોલોની સ્‍થિત કેશવજી ભારમલ સુમેરિયા એન્‍ડ નટરાજ પ્રોફેશનલ સાયન્‍સિસ કોલેજ, વાપીમાં કોલેજમાં રાષ્‍ટ્રીય સેવા યોજના યુનિટ (એન.એસ.એસ.) અંતર્ગત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકામાં આરોગ્‍ય વિભાગની નોંધપાત્ર કામગીરી : ટૂંકાગાળામાં જ 86 ટકા કામગીરી પૂર્ણ કરી 2.10 લાખ જેટલા આભા કાર્ડ બનાવ્‍યા

vartmanpravah
વ્‍યક્‍તિ દીઠ પ્રધાનમંત્રી આયુષ્‍યમાન કાર્ડ પણ 1.10 લાખ જેટલા બનાવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: લોકોને આરોગ્‍યની સારામાં સારી સેવા ઉપલબ્‍ધ થાય તે માટે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લાયન્‍સ ઈન્‍ટરનેશનલની સંસ્‍થાઓમાં વાપીના ડિસ્‍ટ્રીક્‍ટ ગવર્નર મુકેશ પટેલની કાર્યસિદ્ધિઓ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.03: વાપીના લાયન મુકેશ પટેલ શૈક્ષણિક અને પ્રિન્‍ટ મીડિયા ક્ષેત્રે દીર્ઘકાળથી સંકળાયેલા છે. તેમણે લાયન્‍સ પરિવારમાં જોડાયા બાદ માનવ સેવાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં 32188 એન.એફ.એસ.એ. લાભાર્થીએ ઘર બેઠા આયુષ્‍યમાન કાર્ડ બનાવ્યા

vartmanpravah
આયુષ્‍યમાન કાર્ડ હવે મોબાઈલ દ્વારા ઓનલાઈન બનાવવું બન્‍યું સરળ, સેન્‍ટર પર જવાની જરૂર નથી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.03: રૂ.10 લાખ સુધીનું આરોગ્‍ય કવચ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ફડવેલના ગામતળ સ્‍થિત મુખ્‍ય પ્રાથમિક શાળામાંઓરડાના બાંધકામમાં હલકી કક્ષાની રેતી સહિતનો માલા સામાનનો ઉપયોગ કરી ડિઝાઈન મુજબ બીમ કોલમમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસીમાં પકડાયેલ રૂા.25.84 લાખના ગુટખાના જથ્‍થા પ્રકરણમાં બે આરોપીની ધરપકડ

vartmanpravah
કન્‍ટેનર ચાલક સૌરબ જેનુખાન તથા ટ્રાન્‍સપોર્ટ મેનેજર નરેન્‍દ્ર રાજકરણ સિંઘની અટક : ગુટખા અને કન્‍ટેનર મળી રૂા.40.94 લાખનો મુદ્દામાલ જપ્ત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીમાં સાળંગપુરના હનુમાન દાદાના રથની પધરામણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.01: વિશ્વ વિખ્‍યાત સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિરના 175 વર્ષ પૂર્ણ થતાં આગામી 16 થી 22 નવેમ્‍બર સુધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ અબ્રામા વિસ્‍તારની સોસાયટીમાં ઘૂસેલા છ ચોર પાડોશીઓની સતર્કતા આધિન ભાગૂ છૂટયા

vartmanpravah
ગોકુલધામમાં બંગલા નં.60માં ચોરો ઘાતકહથિયાર સાથે ઘૂસવાનો પ્રયાસ કરેલો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: વલસાડ અબ્રામા વિસ્‍તારમાં આવેલ સોસાયટીમાં મંગળવારે રાતે એક બંગલામાં છ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરામાં બાળકી સાથે દુષ્‍કર્મ કરી હત્‍યા કરનાર આરોપીને ફાંસી સજાની માંગ એસ.ડી.પી.આઈ.એ કરી

vartmanpravah
એસ.ડી.પી.આઈ. પાર્ટી પ્રમુખ મુખ્‍તારશેખ અને કાર્યકરોએ આવેદનપત્ર પાઠવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.01: ગયા અઠવાડીયે વાપી ડુંગરામાં એક નરાધમે એક બાળકી સાથે દુષ્‍કર્મ કરીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah
ઓફીસ ગલ્‍સએ હિંમતથી બુમાબુમ કરતા લોકોએ લૂટારૂ યુવકને દબોચી લીધો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા.01: છેલ્લા કેટલાક દિવસથી વાપીમાં ક્રાઈમનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો...