વલસાડ જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા રક્તદાન શિબિરમાં 421 બોટલ રક્ત એકત્ર થયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.પી.પટેલ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ ગામિતના માર્ગદર્શન હેઠળ...

