પારડી પરિયા રોડ પર આવેલ ખાડીમાં ટેન્કર ખાબકયું: ટેન્કરની કેબીન પાણીમાં ગરકાવ
કંપનીમાં કર્મચારીઓ લઈ આવતા ઈકો મારુતિ ચાલકોએ રેસ્કયુ કરી કેબિનમાં ફસાયેલ ટેન્કર ચાલકને બચાવ્યો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.23: પારડીના પરિયા ખાતે આવેલ કંપનીમાં...

