અકસ્માતમાં ઈજાગ્રસ્ત મોપેડ સવારને પોલીસ વેનમાં હોસ્પિટલ પહોંચાડી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી પારડી પોલીસ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી ચાર રસ્તાના ઓવરબ્રિજ પર હાઈવેની રેલિંગને કોઈ વાહન તોડી ગયું હોય આ રેલિંગમાં અન્ય વાહનો ભેરવાઈ અકસ્માત ન...

