જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.08: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર,રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ,સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકારખાતે 5 જૂન 2023 ના રોજ “પ્લાસ્ટિકનાપ્રદૂષણનુંસમાધાન” થીમપર વિશ્વ પર્યાવરણ દિવસની...

