ફડવેલના તળાવમાં લીલાછમ ચાદર સાથે રંગબેરંગી કુંભના ફૂલો વચ્ચે સૌંદર્યથી ભરપુર ખીલેલા કમળનો મનમોહક નજારો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.10: ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્ય માર્ગ સ્થિત વિશાળ તળાવમાં હાલે ભર ઉનાળે કમળના અને ગાંગળ પર કુંભના ફૂલો છવાઈ...

