બગવાડા ટોલનાકા ઉપર ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ એસો.એ ટોલ ઘટાડવાની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું
ટ્રાન્સપોર્ટર્સોએ ચીમકી ઉચ્ચારી 21 દિવસ સુધીમાં ન્યાય નહી મળે તો ઉગ્ર આંદોલન કરીશું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: બગવાડા ટોલનાકા પાસે આજે ઓલ ઈન્ડિયા...

