સુરત બી.એ.પી.એસ. હોસ્પિટલ દ્વારા તા.01 થી 31 ડિસેમ્બર સુધી ઘુંટણ સાંધાના દર્દીઓનું નિઃશુલ્ક ઓપરેશન
બી.એ.પી.એસ. સંસ્થા પ્રમુખ સ્વામિ મહારાજની જન્મ દ્વિશતાબ્દી ઉજવણી અંતર્ગત સમાજ સેવાનું આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (બી.એ.પી.એસ.) દ્વારા સુરતમાં...

