વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ડો.કે.સી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી વિસ્તારમાં વસતાબ્રહ્મ સમાજના પરિવારોનો સ્નેહમિલન સમારોહ સલવાવ સ્વામિનારાયણ...

