શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાશે
સલવાવ ગુરુકુળમાં તા.13 નવેમ્બર રવિવારે યોજાનારા સમારોહમાં મોટી સંખ્યામાં ભુદેવ પરિવારો ઉપસ્થિત રહેશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વાપી વિસ્તારમાં વસતા ભુદેવો દ્વારા સ્થાપિત...

