સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્ટની ઈન્ડસ્ટ્રીઝ એન્ડ માઈન્સ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.02: સરીગામ નોટીફાઈડ વિસ્તારમાં મહત્વની જવાબદારી નિભાવતી ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્ટની રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં...

