આજે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પારડીમાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં 35163 લાભાર્થી 81 કરોડની સહાય ચૂકવાશે
ગરીબ કલ્યાણ મેળા થકી અનેક લોકો આત્મનિર્ભર બની જીવન જીવતા થયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.14: રાજ્યના ગરીબ પરિવારોને આર્થિક રીતે પગભર કરવા તથા...

