સાદકપોરમાં રસ્તો ક્રોસ કરી રહેલ વૃધ્ધને કાર ચાલકે અડફેટે લેતા મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.13: સાદકપોર ચાડીયા ફળીયા ખાતે રહેતા મહેન્દ્રભાઈ ડાહ્યાભાઈ કો.પટેલ (ઉ.વ-71) જે બપોરના 3 વાગ્યાના સમય દરમ્યાન ઘરથી નીકળી રસ્તો ક્રોસ...

