વાપી એલ.જી. હરિયા સ્કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્ટર નિર્માણ’ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા સમર્પણ જ્ઞાન સ્કૂલના સહયોગથી આંતર શાળા ‘‘શાંતિ પોસ્ટર નિર્માણ 2024 પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું...

