વલસાડ શહેર/તાલુકા ભાજપની આગામી કાર્યક્રમો અંતર્ગત અગત્યની મીટિંગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.24: ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રદેશ પ્રમુખ અને પેજ કમિટીના પ્રણેતા શ્રી.સી.આર.પાટીલજી, પ્રદેશ ભાજપના મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી પ્રદીપસિંહ...

