પારડી એન. કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો
(વર્તમાનપ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01 પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ ઈંગ્લિશ મિડીયમના તેજસ્વી તરલાઓના સનમાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં...

