વાપી ડુંગરા પોલીસે મોબાઈલ-રોકડા મળી રૂા. 10.04 લાખના મુદ્દામાલ સાથે મોબાઈલ ચોરને પકડયો
બિહારની ચાદર ગેંગના ચોર વીર દરોગા ચૌધરીએ સેલવાસમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપી ડુંગરા પોલીસે દાદરા ચેકપોસ્ટ ઉપર...

