વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર
જાહેરમાં દુર્ગંધ અને અવર-જવરમાં લોકોને પડી રહેલી ભારે હાલાકી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલી અતિવૃષ્ટિથી ચારે તરફ...

